ડ્રેનેજ અને પીવાના પાણીને બજેટમાં અપાશે પ્રાધાન્ય, માથે પડેલા પ્રોજેક્ટ પડતા મુકાશે
રાજકોટ મહાનગરપાલિકા વર્ષ 2023-24ના નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરી રહી છે. જે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા રજૂ કરશે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીને સોંપશે અને તેમાં કમિટી સુધારા વધારા સૂચવી બાદમાં મંજૂર કરશે.
રાજકોટ શહેરમાં સૌથી વધુ સમસ્યા ડ્રેનેજ, વોટરવર્કસ અને રોશનીની છે. જ્યારે પણ બજેટ રજૂ થાય ત્યારે આ સમસ્યાઓને પડતી મૂકી દેવાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.