ગોંડલ રોડ રવેચીનગરમાં એકસાથે 10 દુકાનમાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vdo9st0w6nqfxn5x/" left="-10"]

ગોંડલ રોડ રવેચીનગરમાં એકસાથે 10 દુકાનમાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ


CCTV ચેક કરવા વેપારીએ મોબાઇલ ખોલતા માલૂમ પડ્યું

શહેરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય થઇ છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા રવેચીનગર વિસ્તારમાં એકસાથે દસ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. જોકે, તસ્કરોને એક પણ સ્થળેથી કંઇ હાથ નહિ લાગતા નુકસાની કરી ગયાનું તપાસમાં જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]