શેરીયાખાણ ગામેથી જાહેરમાં જુગાર રમતા જુગરીઓને રોકડ રૂ.16220/ના મુદ્દામાલ સાથે પકડી પાડતી માળીયા હાટીના પોલીસ - At This Time

શેરીયાખાણ ગામેથી જાહેરમાં જુગાર રમતા જુગરીઓને રોકડ રૂ.16220/ના મુદ્દામાલ સાથે પકડી પાડતી માળીયા હાટીના પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ asi વી.એમ. કોડીયાતર ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે શેરીયાખાણ ગામે દરબાર શેરીમાં પાસે સલીમ ઇબ્રાહીમ સમા, ઇલીયાસ જમાલ ખેભર, હારુન હાસમ લાખા સહિત કુલ 3 ઈસમો હાર જીતનો જુગાર રમી રમતા સાથે રોકડ રૂ.16220/ ના મુદ્દામાલ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડને સફળ બનાવવા psi બી.કે.ચાવડા, asi વી.એમ. કોડીયાતર, પો.કો.દિલાવરસિંહ મોરી, અરુણભાઈ મહેતા, વિજયભાઈ મોરી સહિતના પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.