એકલ નારી સખી મંડળ સામખિયાળી દ્વારા ચીકી તથા મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

એકલ નારી સખી મંડળ સામખિયાળી દ્વારા ચીકી તથા મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું


મકરસંક્રાંતિ ના મહાપર્વ નિમિત્તે સામખિયાળી મધ્ય દાતા ના સહયોગથી સ્વ. ખાખણ નોઘા ગાલા લાભાર્થી પરિવાર તરફથી સામખિયાળી માં અલગ અલગ જગ્યાએ કામ કરતા મજૂરો તેમજ ઝુપડપટ્ટીમાં વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને અને નાના બાળકોને ચીકી તથા મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એકલનારી શક્તિ સખી મંડળ ના પ્રમુખ જમનાબેન જાદવ, એડવોકેટ કલાબહેન ગાલા લતાબેન તથા મંડળ ની બહેનો વગેરે ની હાજરી માં અલગ અલગ જગ્યાએ જઈને ચીક્કી તથા મમરાના લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતુ

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.