વીંછીયા તાલુકાના હિંગોળગઢના વિડમાંથી અજાણ્યા બે પ્રેમી પંખીડાનો આપઘાત - At This Time

વીંછીયા તાલુકાના હિંગોળગઢના વિડમાંથી અજાણ્યા બે પ્રેમી પંખીડાનો આપઘાત


બ્રેકીંગ ન્યુઝ:વીંછીયા

વીંછીયા તાલુકાના હિંગોળગઢના વિડમાંથી અજાણ્યા બે પ્રેમી
પંખીડાનો આપઘાત

બન્ને પ્રેમી પંખીડાની અંદાજીત ઉમર 20થી બાવીસ વર્ષ હોવાનું અનુમાન

વિડ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળા ફાસો ખાઈ જીવન ટુકાવ્યું

ઝાડ સાથે દોરડાં વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

હિંગોળગઢના વિડમાં ઝાડ પર એક સાથે બન્ને પ્રેમી પંખીડા લટકતો મૃતદેહ મળ્યો

ઘટના સ્થળે વીંછીયા પોલીસ કાફલો દોડી આવ્યો

ઘટના મામલતદાર અને પી.એસ.આઈ હાજર

ઘટના સ્થળે પ્રેમી પંખીડાનો મૃતદેહ જોવા લોકોના ટોળે ટોળા વળ્યાં

પ્રેમી પંખીડા મોત પાસળનું કારણ અકબંધ

મૃતક પ્રેમી પંખીડાની ઓળખ પોલીસ તપાસ બાદ સામે આશે

આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટ:અશરફ મીરાસૈયદ વીંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.