બાવળા ના શિયાળ ગામેથી જગારધામ પરથી શખ્સો ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zwtovnmedhs0yzxz/" left="-10"]

બાવળા ના શિયાળ ગામેથી જગારધામ પરથી શખ્સો ઝડપાયા


અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવાં આવી પ્રવૃત્તિ કરતાં ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાંની સુચના અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અમીત વસાવા સાહેબ તથા ધોળકા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ નાઓએ આપેલ હોય, જે અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.કે.ચાવડા બગોદરા પો.સ્ટે. નાઓને આવી પ્રવૃત્તિ કરતાં ઇસમોને શોધી જરૂરી કાર્યવાહી કરવાં માર્ગદર્શન આપેલ. જે અન્વયે અ.પો.કો પ્રકાશભાઇ ઉદેસંગ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે બાવળા તાલુકાના શિયાળ ગામેથી જુગાર રમતાં કુલ દસ ઇસમોને રોકડા રૂા.૨૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો સફળ ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
( આરોપીઓના નામ-સરનામાં:-
(૧) સુરેશભાઇ દાનભાઇ ચૌહાણ તથા (૨) જયંતિભાઇ ભાવભાઇ ગોહેલ તથા (૩) નિલેષભાઇ ભાવુભાઇ ગોહેલ તથા (૪) હરીભાઇ પુંજાભાઇ ગોહેલ તથા (૫) રવજીભાઇ રામુભાઇ સોલંકી તથા (૬) ચંદુભાઇ દાનાભાઇ જમોડ તથા (૭) હનુભાઇ કમસુભાઇ સોલંકી તથા (૮) કાંતીભાઇ વશરામભાઇ ગોહેલ તથા (૯) વનરાજભાઇ જેરામભાઇ મકવાણા તથા (૧૦) માધાભાઇ ભાવાભાઇ ગોહેલ તમામ રહે.શિયાળ તા.બાવળા જી.અમદાવાદ
( કબજે કરેલ મુદ્દામાલ:-
રોકડા રૂ.૨૬,૨૦૦/-, તથા જુગાર રમવા માટે ઉપયોગમાં લીધેલ પાથરણુ, ગંજીપાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૬,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :- PSI શ્રી જી. કે. ચાવડા, અ.હે.કો દીનેશભાઇ ધીરૂભાઇ બ.ન.૧૧૪૯, અ.હે.કો શક્તિસિંહ ભીમદેવસિંહ બ.ન.૮૨૩,અ.પો.કો પ્રકાશભાઇ ઉદેસંગ બ.ન.૬૯૧, અ.પો.કો વિષ્ણુભાઇ દશરથભાઇ બ.ન. ૧૫૭૫ , અ.પો.કો હાર્દિકભાઇ ભરતભાઇ બ.ન.૧૩૪૬, અ.પો.કો મહેશભાઇ બોઘાભાઇ બ.ન.૧૩૪૭


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]