શ્રી પરવડી બ્રાન્ચ શાળાના ધો-૧થી૮ના વિધાર્થીઓને સ્વ ખર્ચે શિલ્ડ આપી સન્માનિત કરતા શિક્ષક નરેશકુમાર.જી.હિરાણી - At This Time

શ્રી પરવડી બ્રાન્ચ શાળાના ધો-૧થી૮ના વિધાર્થીઓને સ્વ ખર્ચે શિલ્ડ આપી સન્માનિત કરતા શિક્ષક નરેશકુમાર.જી.હિરાણી


શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના વાર્ષિક પરિક્ષા માં પ્રથમ ,બીજો અને ત્રીજો નંબર મેળવનાર ધોરણ - ૧ થી ૮ ના બાળકો તથા જવાહર નવોદય પરિક્ષા અને એન.એમ.એમ.એસ. માં સફળતા મેળવનાર બાળકો ને પોતાના ખર્ચે શિલ્ડ આપી શ્રી પરેશકુમાર જી.હિરાણી દ્વારા સન્માનિત કરાયા.

ગારિયાધાર તાલુકા ની શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર જી.હિરાણી દ્વારા શાળામાં અભ્યાસ કરતા અને વાર્ષિક પરિક્ષા માં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવનાર ધોરણ - ૧ થી ૮ તમામ બાળકો ને તથા જવાહર નવોદય પરિક્ષા અને એન.એમ.એમ.એસ. પરિક્ષા માં સફળતા મેળવનાર બાળકો ને પોતાના ખર્ચે શિલ્ડ આપી શ્રી પરેશકુમાર જી.હિરાણી દ્વારા સન્માનિત કરાયા

તેમજ શાળાના તમામ બાળકોને બિસ્કીટ ખવડાવી પોતાની શ્રેષ્ઠતાના દર્શન કરાવેલ

પરેશકુમાર જી.હિરાણી ના આ ઉમદા કાર્ય બદલ માનનીય મામલતદાર સાહેબ શ્રી.સરપંચ તેમજ ગ્રામજનોએ અને શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.