શિરવાણીયા થી બરવાળા ગામને જોડતા નોન પ્લાન રસ્તાની ધારાસભ્ય જનકભાઈ સ્થળ મુલાકાત લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tyat00qvozwweoxd/" left="-10"]

શિરવાણીયા થી બરવાળા ગામને જોડતા નોન પ્લાન રસ્તાની ધારાસભ્ય જનકભાઈ સ્થળ મુલાકાત લીધી


શિરવાણીયા થી બરવાળા ગામને જોડતા નોન પ્લાન રસ્તાની ધારાસભ્ય જનકભાઈ સ્થળ મુલાકાત લીધી

( બરવાળા ગામે નોન પ્લાન રસ્તાની કામગીરીના સ્થળની મુલાકાત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા)

બાબરા તાલુકાના શિરવણીયા ગામથી બરવાળા ગામને જોડતા નોન પ્લાન રસ્તાનું કામ ચાલી રહ્યુ જેનું બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર મુલાકાત કરી હતી અને કામગીરીની ચકાસણી કરી હતી અને બરવાળા ગામ નજીક આવેલ સાત હનુમાન મંદિર દર્શન કર્યા અને મહંતશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે કીડી ગામના સરપંચશ્રી ધીરુભાઈ,શિરવાણીયા ગ્રામ પંચાયત સરપંચશ્રી,બરવાળા ગ્રામ પંચાયત સરપંચશ્રી તેમજ તાલુકા પંચાયત સભ્ય માધવભાઇ કટારીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો અને ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા...

રીપોર્ટ : હાર્દિક તળાવિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]