બોટાદ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક નુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
બોટાદ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક નુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
બોટાદ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક 200 કીલો જપ્ત
બોટાદ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ને લઈને આજ રોજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંદાજીત 200 કીલો આસ પાસ જપ્ત કરવામાં આવ્યું હતું
27500 રુ નો દંડ ફટકાર્યો હતો ઊલેખનીય એ છે કે બોટાદ નગરપાલિકા ના ચિફ ઓફિસર વાઘેલા પોતે ચેકીંગ હાથ ધરવામાં હતા
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.