બાબરા તાલુકા ભારતીય કિસાન સંધ નું વિવિધ માંગો સાથે મામલતદાર ને આવેદન પત્ર
બાબરા તાલુકા ભારતીય કિસાન સંધ નું બાબરા મામલતદાર શ્રી થ્રુ ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી સમક્ષ વિવિધ માંગો ને લઈ આવેદન પત્ર પાઠવ્યું કપાસ ના ભાવો ખેતી ને પાણી માટી રખડતા પશુ સહિત ની વિવિધ માંગો સાથે બાબરા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું કપાસ ના ભાવ બે હજાર થી નીચે હરાજી નહી કરવા શિયાળુ પાક પાણી ની વધઘટ હોવા થી સૌની યોજના થી ચેકડેમ તળાવો સરોવરો ભરવા રોજ ભૂંડ રખડતા પશુ ઓથી ખેતી પાકો માં નુકશાન તેમજ રોડ અકસ્માત સર્જાય છે તેનો તાકીદે ઉકેલ કરવો ખેતી માટે તમામ નદી તળાવો ચેકડેમ માંથી ખેતર માં માટી નાખવા ઉપાડવા ની ખુલ્લી છૂટ આપવી કપાસ ના વાયદા બજારો ચાલુ કરવા કાયમી શરૂ રાખવા કપાસ તેમજ અન્ય ખેતી પાક માં આયાત ડ્યુટી વધારવી અને નિકાસ માં નાણાંકીય પ્રોત્સાહન આપવું જેવી અનેકો માંગો સાથે બાબરા તાલુકા ના ભારતીય કિસાન સંઘે ખૂબ મોટી ખેડૂતો ની ઉપસ્થિતિ માં મામલતદાર શ્રી બાબરા ને આવેદન પત્ર પાઠવી સરકાર વહેલી તકે અમારી માંગો યોગ્ય ઉકેલ લાવી તેવી માંગ કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું જેની જાણ જિલ્લા ના તમામ માર્કેટયાર્ડ ના ચેરમેન સહિત ને રજૂઆતો કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.