શાખપુર  સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના પર્વેશદ્વાર ના દાતા બલર પરિવાર નું અભિવાદન - At This Time

શાખપુર  સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના પર્વેશદ્વાર ના દાતા બલર પરિવાર નું અભિવાદન


દામનગર ના શાખપુર માં હાઇસ્કૂલ ના મુખ્ય પ્રવેશદ્વાર ના દાતા શ્રી કનુભાઈ વનમાળીભાઈ બલર પરિવાર નું અભિવાદન બલર પરિવાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા  શાખપુર શાળા માટે ભવ્ય એલિવેશન મેઈન ગેટ- પ્રવેશદ્વાર ના દાતાશ્રીનો શાળા પરિવાર  ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઋણસ્વીકાર કરાયો સ્વ.ગંગાબા રામભાઈ હિરજીભાઈ બલર સ્વ.વનમાળીભાઈ રામભાઈ બલર સ્વ. હિંમતભાઇ રામભાઈ બલરના પૂણ્ય સ્મરણાર્થ કનુભાઈ વનમાળીભાઈ બલર દલસુખભાઈ હિંમતભાઈ બલર અશોકભાઈ હિંમતભાઈ બલર પરિવાર પ્રત્યે હાઈસ્કૂલ પરિવાર તથા સમસ્ત શાખપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.