રાજકોટમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી, સવારે ઠંડી, દિવસે ગરમી - At This Time

રાજકોટમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી, સવારે ઠંડી, દિવસે ગરમી


સૌરાષ્ટ્રભરમાં લઘુતમ અને મહત્તમ પારો બન્ને ઊંચકાયા.

સોમવાર-મંગળવાર સુધી 10 ડિગ્રી સુધી તાપમાન રહ્યા બાદ બુધવારથી તાપમાનનો પારો ઊંચકાયો છે. ગુરુવારે લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો હતો અને સાથે જ તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. સૌરાષ્ટ્રમાંભરમાં ઠંડીનો પારો ઊંચકાયો છે. લઘુતમ તાપમાન 11 ડિગ્રી ઉપર નોંધાયું છે. જોકે સવારે ઠંડી અને દિવસમાં ગરમી જોવામળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.