માથાનો દુઃખાવો, માઇગ્રેન, ઉંઘ ન આવવી, ચકકર, બેચેની વગેરેની સારવાર. - At This Time

માથાનો દુઃખાવો, માઇગ્રેન, ઉંઘ ન આવવી, ચકકર, બેચેની વગેરેની સારવાર.


📌 બાળકો તથા વયસ્ક દર્દીને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર જેવાકે. તાવ, શરદી, ઉધરસ, ઝેરી મલેરીયા, ટાઇફોડ, ડેન્ગયુ, ચિકન ગુનીયા, કમળો, ઝાડા-ઉલ્ટી વગેરેનું નિદાન તથા સારવાર

ક્રિષ્ના હોસ્પિટલ- (ડૉ. સચિન એમ,રાદડિયા)(B.H.M.S.) (ફેમીલી ફિઝીશ્યન એન્ડ સર્જન

🕕સમય (સવારે ૮:૦૦ થી ૧:૦૦
બપોરે ૪:૦૦ થી ૯:૦૦

✔️ઉપલબ્ધ સારવાર

📌ચામડીના રોગ : ખરજવું, ઘાઘર, સોરીયાસીસ, ખીલ, ગુમડા તથા શીળસ વગેરેનું નિદાન તથા સારવાર.
📌શ્વાસને લગતા રોગો, દમ, અસ્થમા, ન્યુમોનીયા, જુની શરદી વગેરેનું નિદાન તથા સારવાર
📌સ્ત્રીરોગનું નિદાન અને સારવાર તથા પેશાબ દ્વારા પ્રેગ્નેન્સીની તપાસ, ડાયાબીટીસ અને બી.પી. નું તપાસ કરી સારવાર.
📌માથાનો દુઃખાવો, માઇગ્રેન, ઉંઘ ન આવવી, ચકકર, બેચેની વગેરેની સારવાર.
📌સાંધાના દુખાવા, વા, સાઇટીકા, કમરના દુખાવાનું નિદાન અને સારવાર
📌ઇ.સી.જી (ઇલેકટ્રો કાર્ડીયોગ્રામ) દ્વારા હદયની તપાસ.
📌 વાગેલા ધા પર ડ્રેસીંગ તથા ટાંકા લેવાની સુવિધા.
📌નાસ(નેબ્યુલાઇઝર) આપવાની સુવિધા. ઓપરેશન વગર પથરીની સારવાર,

*રવિવારે હોસ્પિટલ ચાલુ રહેશે.*
૯૦૩૩૪૮૬૯૮૮

🌎શિવમ્ પ્લાઝા, નવા બસ સ્ટેન્ડ પાછળ, સમાત રોડ, જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.