સાબરકાંઠા જીલ્લા માં પુરતા પ્રમાણ માં ઠંડી ન પડતા ઘઉનુ વાવેતર ઘટનાની શક્યતાઓ... - At This Time

સાબરકાંઠા જીલ્લા માં પુરતા પ્રમાણ માં ઠંડી ન પડતા ઘઉનુ વાવેતર ઘટનાની શક્યતાઓ…


સાબરકાંઠા...

સાબરકાંઠા જીલ્લા માં પુરતા પ્રમાણ માં ઠંડી ન પડતા ઘઉનુ વાવેતર ઘટનાની શક્યતાઓ...

ચાલુ સાલે ૮૬ હજાર હેક્ટરમાં ઘઉનુ રેકોડ બ્રેક વાવેતર થયુ છે...

ઘઉ માટે જે જરૂરી તાપમાન જોઈએ એ હાલ મળી રહ્યુ નથી જેથી ખેડુતો માં ચિંતા...

વારંવાર વાતાવરણમાં પલટાને લઈ ઘઉ, બટાકા સહિત શાકભાજી ના પાકને પણ થઈ શકે છે નુકસાન...

લધુત્તમ તાપમાન ૧૬-૧૭ અને મહત્તમ તાપમાન ૨૭-૨૮ પાક માટે જરૂરી છે...

પરંતુ ઠંડી નુ પ્રમાણ ઘટ્યુ છે તો વાદળછાયુ વાતાવરણ અને બપોરે ગરમીના કારણે ખેડુતો માં ચિંતા...

જો પુરતા પ્રમાણ માં ઠંડી ન પડે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન માં ૩૦-૪૦ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા.

અશોક.નાયી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.