બરવાળા ના રાદલ ડાયમંડ મા આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું
બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રા આ કે નાવડા સ્ટાફ દ્વારા ટીબી મૅલેરીયા વાહક જન્ય રોગો વિશે માહિતી આપી.ટીબી રોગનુ નિદાન અને સારવાર બરવાળા,નાવડા,ભીમનાથ,સાળંગપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફતમાં થાય છે એફ વી સોલંકી અને સંજય રામદેવ દ્વારા આપવામાં આવી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.