વિસાવદર તાલુકાના રામપરા ગામની સગીર યુવતી ઉપરદુસ્કર્મ કરનાર બન્ને હેવાનો જેલ હવાલેઃ - At This Time

વિસાવદર તાલુકાના રામપરા ગામની સગીર યુવતી ઉપરદુસ્કર્મ કરનાર બન્ને હેવાનો જેલ હવાલેઃ


વિસાવદર તાલુકા ના રામપરા ગામનીસગીર યુવતીને બ્લેકમેલિગ કરીને બે નરાધમો દ્વારા દુસ્કર્મ કરવામાં આવેલ તેંબાબતની ફરિયાદ સગીર પીડિતા ના પિતાદ્વારા વિસાવદર પોલીસ મા ફરિયાદ કરતા વિસાવદર પોલીસ દ્વારા બંને નરાધમો ને વિસાવદર પોલીસ ના પીઆઈ આરબી ગઢવી અને તેનીટિમદ્વારા પકડી પાડવામાં આવેલ અને જેમા એક આરોપી સગીર હોય જયારે બીજો આરોપી અલ્તાફ જાહિદ હોથી ઉંમર વર્ષ 19રે વાધણીયા વાળા વિરુદ્ધ પોસ્કો તેમજ 376તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ ત્યારે બંને આરોપીના કોવીડ ટેસ્ટ કરાવીનેકાયદેસર ની અટકાયત કરેલ ત્યારે કોર્ટ મા રજૂ કરતા કોર્ટદ્વારા દુસ્કર્મ ના આરોપી અલ્તાફ જાહિદ હોથીને જેલહવાલેઃ કરવા હુકમ કરતા જૂનાગઢ જિલ્લા જેલ હવાલેહવાલેઃ કરેલ જયારે બીજો આરોપી સગીર વયનો હોય તેને જુવેનાઈલ કોર્ટ મા મોકલી આપવામાં આવેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.