બોટાદ મુસ્લિમ સમાજનું ગૌરવ માત્ર 12 વર્ષની ઉંમરમાં કુરાને હાફિઝ... - At This Time

બોટાદ મુસ્લિમ સમાજનું ગૌરવ માત્ર 12 વર્ષની ઉંમરમાં કુરાને હાફિઝ…


બોટાદ મુસ્લિમ સમાજનું ગૌરવ માત્ર 12 વર્ષની ઉંમરમાં કુરાને હાફિઝ...

બોટાદના મુસ્લિમ સમાજમાં આનંદ થાય છે કે વર્ષોથી બોટાદના બાળકોને અંગ્રેજી વિષયનું શિક્ષણ આપતા અને હાલમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાલતા શીફા ટ્યુશન ક્લાસ માં સેવા આપતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામના વતની ગોદડ ઓબેદુલ્લા સાહેબના પુત્ર હાફિઝ મોહમ્મદ એ માત્ર 12 વર્ષની ઉંમરમાં અને માત્ર 14 મહિનામાં બનાસકાંઠા જિલ્લાના વડાલી મદ્રાસામાં કુરાન શરીફ મોઢે કર્યું. તેમજ કુરાને હાફિઝ બનવા બદલ તેમના માતા-પિતા, પરિવાર અને સમસ્ત બોટાદ મુસ્લિમ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. અને ભવિષ્યમાં દિન અને દુનિયાવી બંને ક્ષેત્રે ઉપરોક્ત પ્રગતિ કરે તેવી શુભેચ્છા સહ અભિનંદન સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાઠવવામાં આવ્યા...

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.