અમદાવાદના કલાપીનગર માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી દલિત સમાજ દવ્રારા ફૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલાપીનગર માં દલિત સમાજ ના લોકોએ એક મંચ ઉપર ભેગા થઈ ને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી થી જીત થવા બદલ એક કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો આ મંચ પર તેમને લોકોએ ફૂલહાર થી આવકાર્ય આપીને શુબેચ્છાઓ આપી હતી.. - At This Time

અમદાવાદના કલાપીનગર માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી દલિત સમાજ દવ્રારા ફૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલાપીનગર માં દલિત સમાજ ના લોકોએ એક મંચ ઉપર ભેગા થઈ ને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી થી જીત થવા બદલ એક કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો આ મંચ પર તેમને લોકોએ ફૂલહાર થી આવકાર્ય આપીને શુબેચ્છાઓ આપી હતી..


અમદાવાદના કલાપીનગર માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી દલિત સમાજ દવ્રારા ફૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
કલાપીનગર માં દલિત સમાજ ના લોકોએ એક મંચ ઉપર ભેગા થઈ ને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી થી જીત થવા બદલ એક કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો
આ મંચ પર તેમને લોકોએ ફૂલહાર થી આવકાર્ય આપીને શુબેચ્છાઓ આપી હતી..
આ મંચ પર દલિત સમાજ ના અનેક આગેવાન હાજર રહ્યા હતા.... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.