શહેરા બસ સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ની આગળ પાનમની પાઇપ લાઇન માં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વેડફાટ
પંચમહાલ જિલ્લાના શહેરા બસ્ટેન્ડ આગળ પાણીની પાઇપ લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાનમ પાઇપલાઇન શહેરા નગરમાં છાસવારે લીકેજ થતાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલા જોવાઈ રહ્યા છે છાસ વારે શહેરા નગરમાં ઠેર ઠેર પાણી લીકેજ થઈ રહ્યું છે જેને લઇને ખોદકામને લઈને કરતા ખાડાઓ પડી ગયેલા હોવાને કારણે વાહન ચાલકો ને પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઇને રાહદારીઓ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પાઇપ લાઇનમાં લીકેજ બનાવોને લઈને ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લઇને વાહનોને પણ નુકશાન થઇ રહ્યુ છે અને અકસ્માત નો પણ ભય પણ સેવાઇ રહ્યો છે તંત્ર ની ગોર બેદરકારી ને લઈને શહેરા નગરમાં પાણીના લીકેજ ના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે લીકેજથતાં રોજનું પાણી હજારો લિટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.