બોટાદના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને યુવા કવિ - લેખકની "અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 માટે પસંદગી" - At This Time

બોટાદના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને યુવા કવિ – લેખકની “અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 માટે પસંદગી”


બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને સમગ્ર ગુજરાતભરમાં શ્રેષ્ઠ એન્કર અને સર્જક તેમજ અનેક એવોર્ડ્સ થકી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવેલ શ્રી પ્રવીણભાઈ ખાચરની અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 તરીકે પસંદગી કરવામાં આવી છે..
આગામી 25 ડિસેમ્બરે ગાંધીનગર મુકામે ભવ્ય ફંકશનમાં આ જાજરમાન એવોર્ડ થકી શ્રી પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવશે... સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ બનેલા આ બહુમૂખી પ્રતિભાના ધની એવા પ્રવીણભાઈ કવિ,લેખક,કોલમિષ્ટ, શ્રેષ્ઠ એન્કર મોટીવેશનલ સ્પીકર ઈનોવેટિવ શિક્ષક તરીકે ખૂબ નામના મેળવી છે... શ્રેષ્ઠ શિક્ષક સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રવીણભાઈ ખરા અર્થમાં સમગ્ર બોટાદ જિલ્લાનું અણમોલ રત્ન બની રહ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.