વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન - At This Time

વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન


વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપ ના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણી વિજેતા આજે વિજય રેલીનું આયોજન
વિસાવદર
વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરથી ભાજપમાંથી હર્ષદ રિબાડિયા કોંગ્રેસમાંથી કરશનભાઇ વડોદરિયા અને આપ પાર્ટીમાંથી ભુપતભાઈ ભાયાણી એ ઉમેદવારી નોંધાવી હતી
આ ત્રિપાખિયા જંગ માં ભાજપના હરીફ ઉમેદવાર હર્ષદ રિબાડિયાની સામે 7063 મતની લીડ કરી ભુપત ભાઈ વિજય થયા હતા
ભેસાણ તાલુકામાં 108 ની શાખા ધરાવનાર ભુપતભાઇ સરપંચથી પોતાની કાર્ય યાત્રા ગાંધીનગર સુધી પહોંચાડી હતી તેમણે ચૂંટણી દરમ્યાન કોઈપણ પ્રકારની સાલિબ્રેટી કે જનસંભા વગર પોતાના સરપંચ તરીકેના કામો લોકો સુધી સમજાવ્યા હતા
આમ ભુપતભાઇ ખરેખર લોકોના કામ ખંતથી કારિયા છે અને કરીશ તેમ જણાવ્યું હતું
આજે વિસાવદર ખાતે તેમની વિજય રેલી સરદાર પટેલ ચોક થી બાબા સાહેબ આંબેડકર ચોક પહોંચી હતી
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.