મહીસાગર જિલ્લા ની 3 વિધાનસભા બેઠક પર બે ભાજપ અને એક કૉંગ્રેસ ની જીત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zgt1iyvpx1bgkcnk/" left="-10"]

મહીસાગર જિલ્લા ની 3 વિધાનસભા બેઠક પર બે ભાજપ અને એક કૉંગ્રેસ ની જીત


મહીસાગર જિલ્લા ની 3 વિધાનસભા બેઠક પર બે ભાજપ અને એક કૉંગ્રેસ ની જીત

કોંગ્રેસ નો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર ભાજપ નો કબજો

બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય

લુણાવાડા ભાજપ બેઠક પર કોંગ્રેસનો કબ્જો

જીગ્નેશ સેવક ને હરાવી ગુલાબસિંહ ચૌહાણ જીત્યા

બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણ ની જીત

સંતરામપુર બેઠક પર ડો કુબેરભાઈ ડિંડોર ની જીત

લુણાવાડા બેઠક પર કોંગ્રેસ ના ગુલાબસિહ ચૌહાણની જીત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]