મતદાન દિવસે 116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ પ્રયાગ પાર્ક ગીતાનગર મતદાન મથકે પરિવાર સાથે મતદાન કર્યું - At This Time

મતદાન દિવસે 116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ પ્રયાગ પાર્ક ગીતાનગર મતદાન મથકે પરિવાર સાથે મતદાન કર્યું


મતદાન દિવસે 116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ પ્રયાગ પાર્ક ગીતાનગર મતદાન મથકે પરિવાર સાથે મતદાન કર્યું...

લોકશાહીના આધારસ્તંભ સમાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દિવસે 116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ પ્રયાગ પાર્ક ગીતાનગર મતદાન મથકે પરિવાર સાથે મતદાન કર્યું હતું...

સાથોસાથ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થયેલ પ્રથમ વાર મતદાન કરેલ યુવા મતદારોનું સ્વાગત કર્યું હતું અને સૌ પ્રજાજનોને જંગી મતદાન કરવાની અપીલ કરી હતી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.