બોટાદ ના વિસામણ શાકમાર્કેટ પાછળ પાણી ની લાઈન માં ભંગાણ પાણી નો બેફામ વેડફાટ - At This Time

બોટાદ ના વિસામણ શાકમાર્કેટ પાછળ પાણી ની લાઈન માં ભંગાણ પાણી નો બેફામ વેડફાટ


બોટાદ ના વિસામણ શાકમાર્કેટ પાછળ પાણી ની
લાઈન માં ભંગાણ પાણી નો બેફામ વેડફાટ

બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ વિસામણ શાકમાર્કેટ

પાછળ કાલે પીવાની પાણી ની લાઈન માં ભંગાણ થતા લાખો

લીટર પીવાનું પાણી નો બે ફામ વેડફાટ ગટર માં વહી રહ્યું હતું

હાલ વિસ્તારમાં માં પીવાનું પાણી 6-7 દિવસે આપવામાં આવે

છે જયારે પીવાનું પાણી ગટર વહી રહ્યું છે તો પીવા માટે પાણી

નથી અને ગટર માટે હોય તેમ લાગી રહ્યું છે

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.