સાબરકાંઠા જિલ્લામાં - At This Time

સાબરકાંઠા જિલ્લામાં


સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર વિધાનસભા મતદાર વિભાગના કુલ મતદાન મથકો પૈકી ૬૬૨ મતદાન મથકોનું વેબકાસ્ટીંગ કરાશે જેનું કલેકટર કચેરી ખાતે મોનિટરીંગ ટીમ તૈનાત કરવામાં આવી છે જેનું જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા અને અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટે આખરી પરીક્ષણ કરી ટીમને જરૂરી સુચના આપી હતી. 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.