માળીયા હાટીના માં ઉમેદવારોનું ભાવિ પેટી માં શીલ થયું - At This Time

માળીયા હાટીના માં ઉમેદવારોનું ભાવિ પેટી માં શીલ થયું


89 માંગરોળ માળીયા હાટીના બેઠકમાં માળીયા હાટીના ખાતે મોટી ઉંમરના લોકોએ મતદાન કરી મતદાન કરનાર લોકોને જાગૃત કર્યા હતા આમ માળીયા હાટીના કુલ 54% મતદાન થયું મતદાન પૂરું થયા પછી ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક આમ આદમી પાર્ટી જીતશે તેવું લોકો કહી રહ્યા છે હવે આગામી મતગણતરી બાદ પ્રજાએ કોને મત આપ્યા તે ખબર પડશે

૮૯ માંગરોળ માળીયાહાટીના માં શાંતિપૂર્વક રીતે મતદાન થઈ ગયું છે માળીયા હાટીનાના પી.એસ.આઇ. બી.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત પોલીસ, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, બીએસએફના જવાનો ગોઠવાયેલ હતો માળીયાહાટીના તાલુકાભરમાં શાંતિ પૂર્વક મતદાન યોજાયો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.