107- બોટાદ મતદાર વિભાગની ચૂંટણી કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી
ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી કામગીરી કરતા અધિકારીઓ-કર્મચારીઓને માર્ગદર્શન આપતા જનરલ ઓબ્ઝર્વરશ્રી જી.શ્રીકાંત
107- બોટાદ મતદાર વિભાગની ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવા જનરલ ઓબ્ઝર્વરશ્રી જી.શ્રીકાંતે મોડેલ સ્કૂલ ખાતે ડિસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી કામગીરી કરતા અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જનરલ ઓબ્ઝર્વરશ્રીએ ચૂંટણીની તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.