વિધાનસભાની ચૂંટણીને લઇને ઉતર પ્રદેશના મૂખ્ય મંત્રી આવતી કાલે લુણાવાડાના પ્રવાસે - At This Time

વિધાનસભાની ચૂંટણીને લઇને ઉતર પ્રદેશના મૂખ્ય મંત્રી આવતી કાલે લુણાવાડાના પ્રવાસે


લુણાવાડા વિધાન સભા ખાતે આવતી કાલે ઉતર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથજી વિધાનસભાની ચૂંટણીને લઇ ને પ્રચાર અર્થ લુણાવાડા ખાતે આવનાર છે.જ્યારે મહિસાગર જીલ્લામાં વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોષ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે લુણાવાડા વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી લુણાવાડા સભા સંબોધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.