બાલાસિનોર વિધાનસભામાં લઘુમતી સમાજનો ભાજપ ને પ્રચંડ જીત માટે સમર્થન - At This Time

બાલાસિનોર વિધાનસભામાં લઘુમતી સમાજનો ભાજપ ને પ્રચંડ જીત માટે સમર્થન


ગુજરાતમાં ભાજપને પ્રચંડ જીત નિશ્ચિત છે
મારા મહીસાગર જિલ્લા ના મતવિસ્તાર બાલાસિનોર વિધાનસભા મા ભાજપ ના લોકલાડીલા ઉમેદવાર માનસિંગ ચૌહાણ (દાદા) અને મહીસાગર જિલ્લા બીજેપી પ્રમુખ દશરથભાઈ બારીયા સાહેબ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ હાજી અલ્તાફ એ કાજીઅને ઈરફાન ભાઈ (માજી પ્રમુખ) જિલ્લા અને તાલુકા ની લઘુમતી મોરચા ની ટીમ ની ઉપસ્થિતિમાં બાલાસિનોર મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીતાડવા મુસ્લિમ સમાજના આશીર્વાદ લીધા. બાલાસિનોર મુસ્લિમ સમાજ ના લોકોનો અપાર સ્નેહ મળી રહ્યો છે આ વખતે ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે...ભરોસાની સરકાર એટલે ભાજપા સરકાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.