બાલાસિનોર ઈકો કારના ડ્રાઇવર દ્વારા અકસ્માત સર્જાયો - At This Time

બાલાસિનોર ઈકો કારના ડ્રાઇવર દ્વારા અકસ્માત સર્જાયો


એકટીવા, બાઇક,વેગેનાર ઇકો કાર સાથે ત્રીપલ થયો અકસ્માત જુના બસ સ્ટેશન હવૈયા ફળિયા આગળ એકટીવા ની અડફેટ લીધી.

બસ સ્ટેશન પર બાઈક ને અડફેટે લીધો

અમદાવાદ બાલાસિનોર રોડ ખાતે વેગનરને, એકટીવા બાઇક ને અડફેટે લીધા ઇકો કારનો ડ્રાઇવર નસાની હાલતમાં હોય તેમ આડેધેડ ડ્રાઇવિંગ કરતા થયો અકસ્માત બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇકો કારના ડ્રાઇવરને ધરપકડ કરવામાં આવી અકસ્માત મા ઘાયલ લોકોને પોલીસે તાત્કાલિક ઘટનાને સ્થળ પર પહોંચી સરકારી દવાખાને પહોંચાડ્યા

ત્યારબાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હાલમાં કોઈ જાનહાની નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon