ભારતીય જનતા પાર્ટી દ્વારા હરણકુઈ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન કરવામા આવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા હરણકુઈ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન કરવામા આવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 10 માં હરણકુઈ વિસ્તાર માં આજ રોજ ચૂંટણી કાર્યાલય ના શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં અશોકભાઈ સમ્રાટ જિલ્લા ભાજપ મંત્રી બોટાદ શહેર સહ ઇન્ચાર્જ રૂપાભાઈ રાઠોડ બોટાદ શહેર મહામંત્રી અર્જુનભાઈ નિમાવત બોટાદ શહેર યુવા પ્રમુખ તેમજ વિજયભાઈ ગોહળીયા ઉપપ્રમુખ બોટાદ શહેર યુવા ભાજપ જીગ્નેશભાઈ ચૌહાણ બોટાદ શહેર આઇટી સેલ હરણકુઈ ખોડીયારનગર ભાજપના કાર્યકર્તા ની વિશેષ ઉપસ્થિતિ રહી. અશોકભાઈ સમ્રાટ એ લોકો ને ૧ ડિસેમ્બર ભાજપ તરફી વોટિંગ કરવા અપીલ કરી અને ઘનશ્યામભાઈ વિરાણી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.