મૈત્રીપૂર્ણ નિમંત્રણ ધમ્મદેશના - At This Time

મૈત્રીપૂર્ણ નિમંત્રણ ધમ્મદેશના


મૈત્રીપૂર્ણ નિમંત્રણ
ધમ્મદેશના
તથાગત ગૌત્તમ બુધ્ધના ધમ્મને ધારણ કરી કઠીન ચિવર પહેરીને પોતાનું જીવન સમર્પિત કરનાર તેમજ બોધીસ્તવ ડૉ.બાબાસાહેબ આંબેડકરના બૌદ્ધમય ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જન જન સુધી ધમ્મને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ વંદનીય ભન્તેગણ દ્વારા ધમ્મદેશના રાખેલ છે. જેમાં ભન્તેજી દ્વારા વિવિધ વિષયને લઈને દેશના કરશે.

*વંદનીય ભન્તે પ્રજ્ઞારત્ન થેરો*
*(ધ ગ્રેટ અશોકા બુધ્ધ વિહાર-પોરબંદર)*
*વિષય:* બૌધ્ધ ધમ્મમાં થેરવાદ, હિનયાન, મહાયન, વજરયાન, તંત્રયાન એટ્લે શુ ?
*વંદનીય ભન્તે મહેન્દ્રબોધિ (કલ્યાણ-મુંબઈ)*
*વિષય* બૌધ્ધ ધમ્મમાં શ્રામણેર/શ્રામણેરી દિક્ષા નું મહત્વ
*શ્રમણ ભન્તે આનંદ (અમરાવતી - મહારાષ્ટ્ર)*
*વિષય* બૌધ્ધ ધમ્મની દિક્ષા શા માટે જરૂરી છે અને બાળકોને ધમ્મનું જ્ઞાન આપવું શા માટે જરૂરી છે.

*તારીખ ૨૭/૧૧/૨૦૨૨ રવિવાર*
*સમય સાંજે ૬ થી ૮*
*સ્થળ : સુગમ ગૌત્તમ બુધ્ધ વિહાર, સુગમ સો. ભરાડ સ્કૂલ પાસે, રાજકોટ*

*આયોજક* શ્રામણેર દિક્ષાર્થીઓ
સુમેધ, નાગસેન,પૃથ્વીસેન, ચંદ્રસેન, જલ્પેશ, નિશાંત, તેમજ કલકૃત-સત્યજિત
*સંપર્ક - ૯૮૨૫૬૭૦૧૬૬*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.