યુવકે ફાંસો ખાધો, બાજુવાળાએ બચાવી લીધો - At This Time

યુવકે ફાંસો ખાધો, બાજુવાળાએ બચાવી લીધો


સોનીબજારમાં આવેલી દુકાનમાં કામ કરતાં પરપ્રાંતીય યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે મોબાઇલમાં વાતચીત દરમિયાન બોલાચાલી થતાં યુવકે દુકાનમાં ફાંસો ખાઇ લીધો હતો, જોકે તે વખતે જ બાજુની જ દુકાનવાળા વ્યક્તિનું ધ્યાન પડી જતાં તેણે યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.