2022 ની ચૂંટણીનું બહિષ્કાર કર્યો છે ઢેર ઢેર બેનર લગાવી વિરોધ પ્રદર્શન - At This Time

2022 ની ચૂંટણીનું બહિષ્કાર કર્યો છે ઢેર ઢેર બેનર લગાવી વિરોધ પ્રદર્શન


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના હવા ચાલી રહી છે અને ગોધરા 126 વિધાનસભા અનેક અનેક ઉમેદવારો મેદાનમાં આવ્યા છે પણ ગોધરા સ્થાનિક સિટીમાં 2022 ની ચુંટણીમાં જ્યારે માહોલ સર્જાયો છે તેની વચ્ચે ગોધરા શહેરના મધ્ય વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો યુવા સંગઠન દ્વારા મોહનલાની અંદર તમામ લોકો કોઈ પણ પક્ષ દ્વારા 20 વર્ષથી કોઈ કામકાજ કે રોડ રસ્તા ગટર લાઈન પાણી સમસ્યા અનેક નાના નાના પ્રશ્નો કોઈ નેતા દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી 20 વર્ષની અંદર હમારી સમસ્યાનો કોઈ સાંભળવા આવ્યો નથી એના લીધે આ 2022 ની ચૂંટણીમાં અનેક યુવા ચહેરાઓએ અને મહિલાના સપોર્ટ થી આગેવાનોના સપોર્ટ થી ઘરની ફેમિલીના સપોર્ટ થી આ 2022 ની ચૂંટણીનું બહિષ્કાર કર્યો છે ઢેર ઢેર બેનર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર આવી જ રીતનું બહિષ્કાર કરવામાં આવશે હવે કામ નહીં તો વોટ નહીં યુવા સંગઠન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.