હિમતનગર ખાતે ભાજપ ના કાર્યાલય નો શુભારંભ કરવામા આવ્યો - At This Time

હિમતનગર ખાતે ભાજપ ના કાર્યાલય નો શુભારંભ કરવામા આવ્યો


સાબરકાંઠા જિલ્લા ના હિમતનગર ૨૭ -વિધાન સભા ની ચુંટણી ને લઈ ને ભાજપ ના કાર્યાલય નો શુભારંભ કરવામા આવ્યો હતો જેમા સિંધી સમાજવાડી, તસિયા રોડ,  હિંમતનગર ખાતે કાર્યાલય ને ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. ઉદ્દઘાટનમા નાની બાળકી ડીમ્પલ રાઠોડ ના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રશ્મીકાંતભાઈ પંડ્યા, સર્જનસિંહ જેતાવત, લાલભાઈ દેસાઈ, અતુલભાઈ દીક્ષીત, અનીરૂધ્ધભાઈ સોરઠીયા, વાસુદેવભાઈ રાવલ, જયેશભાઈ પટેલ, વસંત પંચાલ, નીલાબેન પટેલ, યતીનબેન મોદી, શૈલેષભાઈ ધુવાડ,  જયપ્રકાશભાઈ શાહ, કીરીટભાઈ મુંદડા, રાજુભાઈ દેસાઈ, ર્નિમળાબેન પંચાલ, રાકેશભાઈ, રાજુ શર્મા, કાન્તાબેન પડયા, કાર્યકરો, નગરપાલિકા સદસ્યો, મોરચા સભ્યો, સેલના સભ્યો, કારોબારી સભ્યો, વોર્ડના કાર્યકર્તાઓ, આગેવાનો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.