ચુંટણી ઓ નજીક ના દિવસોમાં ,દારૂની રેલમછેલ, દેશીદારૂ જડપાયો - At This Time

ચુંટણી ઓ નજીક ના દિવસોમાં ,દારૂની રેલમછેલ, દેશીદારૂ જડપાયો


અમરેલી જિલ્લામાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે વિશેષ ચેક પોસ્ટ બનાવીને ચેકિંગ શરૂ કર્યુ છે. આ દરમિયાન ટીંબી ભાડા ગામ જવાના રસ્તા પાસેથી સચિનભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ.૨૪) વેસ્પા લઇને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪ બોટલો, કેનમાં ભરેલો ૧૩ લિટર દારૂ, ટુ વ્હીલ તથા મોબાઇલ મળી કુલ ૬૭,૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળેથી સાત લોકો પાસેથી દેશી દારૂ મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.