123 સંતરામપુર વિધાનસભામાં બટકવાડા જિલ્લા પંચાયત સીટમાં પ્રચાર કર્યો - At This Time

123 સંતરામપુર વિધાનસભામાં બટકવાડા જિલ્લા પંચાયત સીટમાં પ્રચાર કર્યો


123 વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ બટાકવાડા જિલ્લા પંચાયતમાં ઉખેલી શક્તિ કેન્દ્ર ના સરપંચ શ્રી ના નિવાસ્થાને માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા દિલીપભાઈ ભુગડ તાલુકા સભ્ય શ્રી અશોકભાઈ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રી દિનેશભાઈ ભંડારા તાલુકા સભ્યશ્રી યોગેશભાઈ ભંડારા શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રી ભલાભાઇ મહિસાગર જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ કોતર સરપંચ શ્રી ગોવિંદભાઈ બાલાસિમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી રમેશભાઈ સક્રિય કાર્યક્રમ શ્રી દિલીપભાઈ ખરાડી સંતરામપુર તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી ભાવેશભાઈ ભાટિયા સક્રિય કાર્યકર્તા શ્રી ઉમેશભાઈ વગેરે ઉખરેલી શક્તિ કેન્દ્ર ની બેઠકમાં ઉપસ્થિત હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.