.........જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે 87.વિધાનસભા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધિ હતી................. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/odorrizacqpky8ho/" left="-10"]

………જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે 87.વિધાનસભા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધિ હતી……………..


.........જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે 87.વિધાનસભા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધિ હતી.................
આજરોજ ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે વિસાવદર વિધાનસભા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ચૂંટણી પ્રચાર અર્થે ચુડા ગામ ખાતે બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતાં.ખેડૂતનેતા અને આવનારી વિધાનસભા ના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા નુ નાની બાળાઓ સામૈયા કર્યા હતા અને ઢોલ અને ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આતકે ભેસાણ તાલુકા ભાજપની પૂરી ટીમ હાજર રહી હતી અને ચુડા ના સરપંચ મંગાભાઈ મારુ ભાજપના આગેવાનો ઘનશ્યામભાઈ પટોળીયા જયસુખભાઈ વઘાસિયા મુકેશભાઈ વેગડા ભાવેશભાઈ કથીરિયા ઉદયભાઇ ગોંડલીયા હરસુખભાઈ ગોંડલીયા અને તમામ કાર્યકરો હાજર રહ્યા હતા આવનારી ચૂંટણીના ત્રિપાખીય જંગ વિશે હર્ષદભાઈ ને પૂછવામાં આવતા હર્ષદભાઈએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે અને મારા કામ બોલે છે મેં સતત દસ વર્ષ કોઈપણ જ્ઞાતિ જાતિ કે પક્ષપાદ રાખ્યા વગર સેવા કરી છે ખેડૂતોના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્નો હોય કે રોડ રસ્તા ના પ્રશ્નો હોય મેં પૂરતા પ્રયત્નો કર્યા છે અને તેમના રીઝલ્ટ પણ ભેસાણ વિસાવદર ની જનતાને મળ્યા છે અને મને વિશ્વાસ છે કે ભેસાણ વિસાવદર ની જનતા મને 40,000 મતની જંગી લીડ થી જીત અપાવશે. . બાયટ...હર્ષદ રીબડીયા
.... રિપોર્ટ બાય...પંકજ વગડા ચુડા સોરઠ. . 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]