ઈડર અને વડાલી તાલુકાના 28 વિધાનસભા કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર રામભાઈ સોલંકી પસંદ કરવામાં આવે છે
ઈડર અને વડાલી તાલુકાના 28 વિધાનસભા
કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર રામભાઈ સોલંકી પસંદ કરવામાં આવે છે
ત્યારે ભારે સંખ્યા ની અંદર કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા
આજે સ્થાનિક ઉમેદવાર કોંગ્રેસના રામભાઈ સોલંકી ફોર્મ ભરી હતુ
ને ઇડરની જનતાને પ્રવચન ની અંદર ખાતરી આપી હું હંમેશા ઈડર વડાલી જનતાની સાથે છું ને કાર્ય કરતા હોય તાલીયો સાથે વધાવ્યા હતા
ને રામભાઈ સોલંકી કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો ઈડર અને
વડાલી જનતાનો પણ આભાર માન્યો હતો
અહેવાલ હસનઅલી ઈડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.