સાબરકાંઠા ની હિંમતનગર વિધાનસભા માં ભાજપ માં ભડકો... - At This Time

સાબરકાંઠા ની હિંમતનગર વિધાનસભા માં ભાજપ માં ભડકો…


સાબરકાંઠા....
સાબરકાંઠા ની હિંમતનગર વિધાનસભા માં ભાજપ માં ભડકો...
હિંમતનગર માં ભાજપ ના ધારાસભ્ય ના ઉમેદવાર ઉપર આયાતી નું લેબલ....
વી. ડી.ઝાલા ને હિંમતનગર ભાજપના ઉમેદવાર જાહેર કરાતા લાગ્યા પોસ્ટર...
ક્ષત્રિય ઠાકોર સમાજનો વિરોધ હોવાના પોસ્ટર લાગ્યા...
સ્થાનિક ઉમેદવાર ન હોય તો ગંભીર પરિણામ ભોગવશે ભાજપ....
વી. ડી.ઝાલા હાય હાય ના બેનરો લાગ્યા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.