વડોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. - At This Time

વડોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.


વડોદરા ના જરોદ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા ચકચાર મચી છે . પોલીસે અંદાજે 36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે . આ ઉપરાંત એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.