૨૭ હિંમતનગર વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર ૨૦૨૨ સુધી મોકલી શકશે
(સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. મતદાન કરવાનું થશે તો તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.