મહિસાગરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઈને CISFની ટુકડીઓ તૈનાત - At This Time

મહિસાગરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઈને CISFની ટુકડીઓ તૈનાત


વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે તેવામાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે મહિસાગર જિલ્લામાં બાલાસિનોર લુણાવાડા અને સંતરામપુર એમ કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેવામાં મહિસાગર પોલીસ દ્વારા ચૂંટણી પૂર્વે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણેય વિધાનસભા બેઠકો પર CISFની ત્રણ ટુકડીઓ ઉતારવામાં આવી છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.