બોલીવુડમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરનાર શિક્ષક સેવા નિવૃત્ત - At This Time

બોલીવુડમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરનાર શિક્ષક સેવા નિવૃત્ત


કોડીનાર પંથકના સરખડી ગામે આવેલ શ્રી જે આર વાળા માધ્યમિક શાળામાં ઈન્સાજ વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજભાઈ વાળા 31 ઓક્ટોબરને સોમવારના સેવા નિવૃત્ત થતા તેમને ગૌરવ સાથે અભિનંદન પાઠવ્યા હતા વધુમાં રમતગમત ક્ષેત્ર બોલીવુડ રમતને જીવનનો પર્ય બનાવી નિરંતર તેમાં અતુલ પ્રેમ રહીને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ આપી દેશના નકશામાં સરકારી ગામની બોલીવુડ રમત ગમતના હબ રૂપે ઓળખ આપી છે
સાથે કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લા અને રાજ્ય ગૌરવ પ્રદાન કર્યું છે અને કોઈ ભેદભાવ વિના દરેક ખેલાડીને માર્ગદર્શન આપી સરકારી અર્થ સરકારી ખાનગી અન્ય ક્ષેત્રે રોજગારી આપી છે શાળામાં ક્લાર્કથી કારગીલિટીની શરૂઆત કરી સરખડીમાં પાર્સિંગ બોલીવુડ રમત નું બીજ રૂપિયું હતું બાદમાં વ્યાયામ શિક્ષક તરીકે જોડાયા હતા તેઓ સેવા નિવૃત્ત થતા તેઓ સેવા નિવૃત્ત થતા સંજયભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા 9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.