રાજકોટની ચારેય બેઠકની સેન્સમાં જૂથવાદ ચરમસીમાએ, નિરીક્ષકોએ ભાગવું પડ્યું
ચાર બેઠક માટે 50થી વધુએ દાવેદારી નોંધાવી, નિરીક્ષકો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરીમાં મૂકશે
વિધાનસભાની રાજકોટ શહેરની ચાર બેઠક માટે ભાજપ દ્વારા શુક્રવારે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી, ચારેય બેઠક માટે 50થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, સાંજે દાવેદારોનું શક્તિ પ્રદર્શન શરૂ થતાં હોબાળો મચી ગયો હતો અને નિરીક્ષકો અનેકની સેન્સ લીધા વગર જ ભાગ્યા હતા, તે સમયે રસ્તા પર માહોલ તંગ થઇ ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.