એકબીજાને ગળે ભેટી અને નવા વર્ષની ઉજવણી કરતા ગ્રામજનો - At This Time

એકબીજાને ગળે ભેટી અને નવા વર્ષની ઉજવણી કરતા ગ્રામજનો


લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે.આમ નવા વર્ષના વહેલી સવારે ગામના વડીલો યુવાનો ગામના મુખ્ય પ્રવેશ દ્વારા હોય ત્યા ભેગા થઇ અને હવન પુજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યાર બાદ એક બીજા ગળે મળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.આમ ગામડાઓ હજુ પણ વર્ષો થી ચાલી આવેલ પરપરા સ્થિત જોવા મલી રહી છૈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.