અમદાવાદના કુબેરનગર વોર્ડ માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં અહીના વોર્ડ કોર્પોરેટર ના બજેટ માંથી નવી પાણી લાઈન ની મંજુરી નું બઝેટ ફાળવી આપ્યું હતું - At This Time

અમદાવાદના કુબેરનગર વોર્ડ માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં અહીના વોર્ડ કોર્પોરેટર ના બજેટ માંથી નવી પાણી લાઈન ની મંજુરી નું બઝેટ ફાળવી આપ્યું હતું


અમદાવાદના કુબેરનગર વોર્ડ માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં અહીના વોર્ડ કોર્પોરેટર ના બજેટ માંથી નવી પાણી લાઈન ની મંજુરી નું બઝેટ ફાળવી આપ્યું હતું
રવિપાર્ક સોસાયટીમાં નવી પાણી ની લાઈન નું આજે સવારે કુબેરનગર ના વોર્ડ કાઉન્સીલર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર કામિનીબેન ઝા અને નીકુલસિંહ તોમર એ નવી પાણી ની લાઈન નાખવાની હોવાથી તેનું ખાધ મુરત સવારે ૧૦ વાગે કર્યું હતું..
ઉર્મિલાબેન જેઠાભાઈ પરમારના ના વાર્ષિક બઝેટ માંથી આ કામ ની મંજુરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સોસાયટીના સ્ક્રેટરી ભાવસિંહભાઈ અને દિનેશભાઈ સોલંકી અને જેઠાભાઈ પરમાર સભાસદ ભાઈ બહેનો અને મહ્લીલાઓ હાજર રહ્યા હતા
ઘણા સમય થી આ સોસાયટી માં પાણી ની તકલીફ હતી લોકો ને લો પ્રેશર અને ધીમું પાણી આવતું હતું અને ઘણા સમય થી પાણી નો મુદ્દો હતો તે હવે આ લોકો ની મદદ થી કાયમી હાલ થશે અને અહીના લોકોને નવી પાણી ની લાઈન અને નવું કનેક્શન મળશે..
અગામી સમય માં ઉનાળો આવતો હોવાથી નવી પાણી લાઈન થી ચોક્કસ લાભ મળશે
દિવાળી પછી આનું કામ વેલી તકે પૂરું કરવામાં આવશે તેવું કુબેરનગર ના કોર્પોરેટર એ જણાવ્યું હતું અને વેલી તકે કામ પૂરું કરીશું તેવી બાંયધરી આપી હતી... dinesh solanki


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.