ગીર ગઢડા ગીર જંગલ વિસ્તારમાં વનરાજા સિંહ અને ખેડૂત એકબીજા પૂરક બની ગયા છે - At This Time

ગીર ગઢડા ગીર જંગલ વિસ્તારમાં વનરાજા સિંહ અને ખેડૂત એકબીજા પૂરક બની ગયા છે


ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં વનરાજા સિંહ અને ખેડૂત એકબીજાના પૂરક બની ગયા છે વનરાજાનું હાજરી માત્રથી ખેડૂતોનું રક્ષણ થાય છે તો ખેડૂત પણ સિંહ સાથે ભયભીત થવા વિના આજ પૂર્વક વર્તન કરે છે ખેતરોમાં સિંહ બેઠો હોય ત્યારે ખેડૂત પોતાના ખેતરમાં નિર્ભિત પણે પોતાનું કામ કરી રહ્યો છે તેવી આ તસવીર સાજિદ ના કેમેરામાં આબાદ ક્લીક થઈ ગઈ છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.