ભેસાણના ચકચારી એટ્રોસિટીના કેસના તમામ આરોપીઓ નિર્દોષ - At This Time

ભેસાણના ચકચારી એટ્રોસિટીના કેસના તમામ આરોપીઓ નિર્દોષ


ભેસાણના ચકચારી એટ્રોસિટીના કેસના તમામ આરોપીઓ નિર્દોષ

વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલો
વિસાવદરતા.ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે અનુસૂચિત જાતિના લોકોને દાઢી કરવાનીના પાડતા અને જાતિ પ્રત્યે અપમાનીત કરતા ફરિયાદીએ ભેસાણ પો.સ્ટેમાં આરોપીઓ સામેપોલીસ ફરિયાદ દાખલ કરેલ હતી જે ફરિયાદના કામમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને આરોપીઓ તરફે વિસાવદર યુવા ધારાશાસ્ત્રી કમલેશ બી.જોશો રોકાયેલ હતા આ કામ વિસાવદરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જે.એલ. શ્રીમાળી સાહેબે આરોપી ના એડવોકેટ કમલેશ જોશીની ધારદાર ઉલટતપાસ તથા કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત છણાવટ કરી દલીલો કરતા ન્યાયમૂર્તિ જે.એલ.શ્રીમાળી સાહેબે આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કરેલો છે.

રિપોર્ટહરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.