બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ.

અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ.

પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.

લોકોએ બફારાથી મુક્તિ મેળવી.

ગત રાત્રીના છાંટા પડયાં બાદ હાલ વરસાદ શરૂ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.